જ્ઞાતિ મંડળ
શ્રી સમસ્ત ખરક યુવા ગ્રુપ : નવરાત્રિ મહોત્સવ:સુરત
આમંત્રણ
રાસ ગરબા નું આયોજન
તારીખ 22.09.2025 થી તારીખ 02.10.2025 સુધી
જય ભારત સાથ જણાવવનું કે આપણે સુરત ખરકજ્ઞાતીના વડિલો તથા ભાઈઓ – બહેનો અને બાળકો માટે નવરાત્રી મા માં આધ્યશક્તિ જગત જનની જગદમ્બા માતાજીની આરાધના ના પર્વ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જે આસો સુદ 1 એકમ તારીખ 22.09.2025 થી આસો સુદ 10 દશમ (દશેરા) તારીખ 02.10.2025 સુધી રાત્રી 8.00 થી 12.00 વાગ્યા દરમિયાન દાંડિયા રાસ ગરબા નું આયોજન કરેલ છે તો સુરત ખરકજ્ઞાતિના દરેક પરિવારને સહ કુટુંબ પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે
સ્થળ :- યોગી ચોક કોમ્યુનિટી હોલ સાવલિયા સર્કલ સુરત
લોકેશન
https://maps.app.goo.gl/fdhjKEvFkrMBve8K6
લિ.
શ્રી સમસ્ત ખરક યુવા ગૃપ સુરત
અમદાવાદ :સ્નેહ મિલન (મહુવા -વડલી) તા.5/10/25
અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25
સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.
સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય ઓટોલિંકની સામે,એસ.પી. રિંગ રોડ, *નિકોલ
તળાજા : ૧૭ મો ઈનામોત્સવ:અહેવાલ
1 Click માં ઇનામ વિતરણ કાર્યક્રમના તમામ ફોટો નિહાળો તથા Download કરો..!
તળાજા ખરક સમાજ 17 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને દિપાવવા સુરતના વતની અને નિઃસ્વાર્થ પ્રેરણા પુરી પાડતા શ્રી સુરેશભાઈ કસવાલા મોટીવેશનલ એન્કર તરીકે ઉપસ્થિત રહી…વિદ્યાર્થીઓને જીવનના ધ્યેય તથા રાષ્ટ્રવાદ તથા સમાજ સેવા દ્વારા રાષ્ટ્રસેવા તથા સમાજની એકતા…પ્રેરણા અને કુટુંબ પરિવારની એકતા અને ભાવના પર તથા વેપારીઓ ને રાષ્ટ્રવાદી તથા સ્વદેશી વ્યાપાર પર ભાર આપ્યો હતો…
Kg થી 12 ધોરણના TOP 3 બાળકોને બેસ્ટ મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા તથા KG થી 12 તળાજા શહેરના તમામ બાળકોને પણ શ્રેષ્ઠ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…. આ કાર્યક્રમને દિપાવવા તળાજા તાલુકાના તમામ જ્ઞાતિ બંધુઓ તથા ટ્રસ્ટીશ્રી તથા ઇનામ વિતરણ કમિટી..તથા નવરાત્રી મંડળ તથા સર્વે તળાજા જન ઉપસ્થિત રહ્યા હતા..!*
કાર્યક્રમની તમામ તસ્વીરો નિહાળવા તથા Download કરવા માટે ઉપરની link પર ક્લિક કરો
https://jayjanani2018.blogspot.com/2025/09/123.html
સુરત : વિદ્યાર્થી સન્માન સમારોહ:માર્કસિટ કલેક્શન
::: સુરત ખરક સમાજ વિદ્યાર્થી જોગ :::
સ્નેહી જ્ઞાતિબંધુઓ…….
જય ભારત સાથ જણાવવાનું કે
આગામી સમયમાં ” વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહનું ” આયોજન થનાર છે.
આથી સર્વ જ્ઞાતિજનોને જાણ કરવા આવે છે કે આપના બાળકના બાળ ભવન સિનિયર જુનિયરના ધોરણ – 01 થી 12 ,NEET,JEE, પરિણામની ઝેરોક્ષ કોપી તા- 30/06/2025 વાર- સોમવાર સુધીમા વહેલામાં વહેલી તકે નજીકના અનુકુળ કોઈ પણ રિઝલ્ટ કલેક્શન સેન્ટર પર જમા કરાવવા નમ્ર વિનંતી……..
દરેક રિઝલ્ટની પાછળ નામ, ગામનું નામ,સરનામું તથા મોબાઈલ નંબર અવશ્ય લખવો.
તો સર્વોએ સમય મર્યાદામાં રિઝલ્ટ પહોચાડી સાથ સહકાર આપવા અનુરોધ…
લિ.
પ્રમુખશ્રી,
વિઠ્ઠલભાઈ ખોડીફાડ
તથા
તમામ કમિટી સભ્યશ્રીઓ.
મહુવા :સમૂહ જ્ઞાતિ ભોજન તથા જનરલ સભા :14/1/2025
સુરત :10મું સ્નેહ મિલન :આંગળીના ટેરવે
આપ આ લિન્ક થી  મજાનો કાર્યક્રમ પૂરેપૂરો  આંગળીના ટેરવે .. જોઈ શકો છો …..
કુંભણ :જ્ઞાતિમિટિંગ :અહેવાલ