અમેરિકા (ચિકાગો):હરમિત કામળિયા :અભિનંદન

ભાવનગર (ઊખરલા )નિવાસી નટવરભાઇ ભગવાનભાઇ કામળિયા તથા આરતીબેન નટવરભાઈ કામળિયાના પુત્ર હરમિત કુમારે તાજેતરમાં અમેરિકાના ચિકાગો શહેરની IIT માંથી Master of science in Food saftey and Technology ની માસ્ટર ડિગ્રી મેળવી પરિવાર તથા જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે.

Read More

મહુવા :રાહતદરે નોટબૂક: વિદ્યા વર્ધક સમિતિ

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા આયોજિત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલ સ્કેપ લોગ નોટબુક વિતરણ નું આયોજન કરેલ હોય જે ‌આગામી મેં માસ એન્ડ માં અથવા જુન માસ ની શરૂઆત માં નોટબુક વિતરણ કરવામાં આવશે જેની સૌ જ્ઞાતિજનોને જાણ…

Read More

મહુવા : 17 મો ઈનામ ઉત્સવ :વિધા વર્ધક સમિતિ

આજથી પરીણામ સ્વિકારવા નું શરૂ શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિધા વર્ધક સમિતિ દ્વારા સમસ્ત ખરક જ્ઞાતિ નો ૧૭ મોં ઈનામ વિતરણ કાર્યક્રમ ધોરણ ૧ થી ૦૯ ના (મહુવા પ્રોપર) તેમજ ધોરણ ૧૦/૧૧/૧૨ ના (સમસ્ત ખરક જ્ઞાતિ) ના જે વિધાર્થીઓ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માર્ચ – એપ્રિલ માં પરીક્ષા પાસ કરેલ વિધાર્થી ઓ માટે આગામી દિવાળી વેકેશન…

Read More