
નામ: ડૉ. જલ્પેશભાઈ રામજીભાઈ કાગડા
હોદ્દો: મદદનીશ પ્રાધ્યાપક
વર્ગ- ૨
વર્ષ 2018માં GPSC પાસ કરી અને હાલ સરકારી વિનયન કૉલેજ તળાજામાં સમાજશાસ્ત્ર વિષયમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.
Ph.D. શીર્ષક: “ખરક જ્ઞાતિનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”
માર્ગદર્શક: પ્રો. ડૉ. એચ. એલ. ચાવડા
અધ્યક્ષ સમાજશાસ્ત્ર ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
