સુરત :12 મો ઈનામ વિતરણ સમારોહ :19/7/2026
🌸 શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત 🌸 📚 12 મો વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ – 2026 📚 સ્નેહી જ્ઞાતિબંધુઓ, જય ભારત 🇮🇳 આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે તા. 19/07/2026 (રવિવાર) ના રોજ શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ નું આયોજન કરવામાં…
