અખબારની આંખે
મહુવા : શ્રી શૈલેષભાઈ સેંતા:અભિનંદન
નમસ્તેસૌરાષ્ટ સમાચાર દ્વારા તારીખ 07 જૂન, 2026 ના રોજ તાલુકા પ્રાઈડએવોર્ડ નુ આયોજનકરવામાં આવ્યું હતું તેમાં રાજકીય તેમજ જાહેર સામાજિક ક્ષેત્રની બેસ્ટ સેવાકીય કામગીરી બદલ શ્રી શૈલેષભાઈ એ. સેતા પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા ભાજપા (બક્ષીપંચ મોરચો) પ્રમુખ શ્રી સમસ્ત ખરક સમાજ ને દિવ્યભાસ્કર ગ્રુપ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પૂજ્ય શરદભાઈ વ્યાસ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ…
બપાડા : જય જનની :અભિનંદન
ગૌરવની ક્ષણ – જય જનની વિદ્યાસંકુલ, બપાડા 🏆મહુવા ખાતે આયોજિત સૌરાષ્ટ્ર સમાચાર શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ સમારોહમાં જય જનની વિદ્યાસંકુલ, બપાડાને શ્રેષ્ઠ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યું.આ અવસર પર પૂજ્ય શરદભાઈ વ્યાસજી, ડીવાયએસપી રીમાબા ઝાલાજી તથા દિગ્વિજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો.આ સન્માન સંસ્થાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મેનેજમેન્ટ ટીમની મહેનત,…
- 1
- 2
