
નમસ્તે
સૌરાષ્ટ સમાચાર દ્વારા
તારીખ 07 જૂન, 2026
ના રોજ તાલુકા પ્રાઈડ
એવોર્ડ નુ આયોજન
કરવામાં આવ્યું હતું તેમાં
રાજકીય તેમજ જાહેર સામાજિક ક્ષેત્રની બેસ્ટ સેવાકીય કામગીરી બદલ
શ્રી શૈલેષભાઈ એ. સેતા
પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા ભાજપા (બક્ષીપંચ મોરચો)
પ્રમુખ શ્રી સમસ્ત ખરક સમાજ
ને દિવ્યભાસ્કર ગ્રુપ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પૂજ્ય શરદભાઈ વ્યાસ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તથા dysp રિવાબા ઝાલા ની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા પ્રાઇડ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
શૈલેષભાઈ સેંતા ને ખરક સમાજ દર્પણ ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે
