શ્રી સમસ્ત ખરક યુવા ગ્રુપ : નવરાત્રિ મહોત્સવ:સુરત

આમંત્રણ🔯>×< સમસ્ત ખરક સમાજ સુરત >×<🔯 👉🏻રાસ ગરબા નું આયોજન 🔴તારીખ 22.09.2025 થી તારીખ 02.10.2025 સુધી🔴 જય ભારત સાથ જણાવવનું કે આપણે સુરત ખરકજ્ઞાતીના વડિલો તથા ભાઈઓ – બહેનો અને બાળકો માટે નવરાત્રી મા માં આધ્યશક્તિ જગત જનની જગદમ્બા માતાજીની આરાધના ના પર્વ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જે આસો સુદ 1…

Read More

અમદાવાદ :સ્નેહ મિલન (મહુવા -વડલી) તા.5/10/25

અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય…

Read More

તળાજા : ૧૭ મો ઈનામોત્સવ:અહેવાલ

👉🏻 1 Click માં ઇનામ વિતરણ કાર્યક્રમના તમામ ફોટો નિહાળો તથા Download કરો..! ☝🏻☝🏻☝🏻 તળાજા ખરક સમાજ 17 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને દિપાવવા સુરતના વતની અને નિઃસ્વાર્થ પ્રેરણા પુરી પાડતા શ્રી સુરેશભાઈ કસવાલા મોટીવેશનલ એન્કર તરીકે ઉપસ્થિત રહી…વિદ્યાર્થીઓને જીવનના ધ્યેય તથા રાષ્ટ્રવાદ તથા સમાજ સેવા દ્વારા રાષ્ટ્રસેવા તથા સમાજની એકતા…પ્રેરણા અને કુટુંબ…

Read More

સુરત : વિદ્યાર્થી સન્માન સમારોહ:માર્કસિટ કલેક્શન

::: સુરત ખરક સમાજ વિદ્યાર્થી જોગ ::: સ્નેહી જ્ઞાતિબંધુઓ……. જય ભારત સાથ જણાવવાનું કેઆગામી સમયમાં ” વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહનું ” આયોજન થનાર છે. આથી સર્વ જ્ઞાતિજનોને જાણ કરવા આવે છે કે આપના બાળકના બાળ ભવન સિનિયર જુનિયરના ધોરણ – 01 થી 12 ,NEET,JEE, પરિણામની ઝેરોક્ષ કોપી તા- 30/06/2025 વાર- સોમવાર સુધીમા વહેલામાં વહેલી…

Read More