અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25
સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.
સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય ઓટોલિંકની સામે,એસ.પી. રિંગ રોડ, *નિકોલ
