આમંત્રણ
🔯>×< સમસ્ત ખરક સમાજ સુરત >×<🔯
👉🏻રાસ ગરબા નું આયોજન
🔴તારીખ 22.09.2025 થી તારીખ 02.10.2025 સુધી🔴
જય ભારત સાથ જણાવવનું કે આપણે સુરત ખરકજ્ઞાતીના વડિલો તથા ભાઈઓ – બહેનો અને બાળકો માટે નવરાત્રી મા માં આધ્યશક્તિ જગત જનની જગદમ્બા માતાજીની આરાધના ના પર્વ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જે આસો સુદ 1 એકમ તારીખ 22.09.2025 થી આસો સુદ 10 દશમ (દશેરા) તારીખ 02.10.2025 સુધી રાત્રી 8.00 થી 12.00 વાગ્યા દરમિયાન દાંડિયા રાસ ગરબા નું આયોજન કરેલ છે તો સુરત ખરકજ્ઞાતિના દરેક પરિવારને સહ કુટુંબ પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે
સ્થળ :- યોગી ચોક કોમ્યુનિટી હોલ સાવલિયા સર્કલ સુરત
લોકેશન
https://maps.app.goo.gl/fdhjKEvFkrMBve8K6
લિ.
શ્રી સમસ્ત ખરક યુવા ગૃપ સુરત

