મહુવા :ખરક સમાજ વ્યવસાય ડિરેક્ટરી :2027:અપીલ
: ખરક સમાજ દર્પણ મહુવા દ્વારા ખરક જ્ઞાતિ વ્યવસાય ડિરેક્ટરી 2027 તૈયાર થાય છે તો…
: ખરક સમાજ દર્પણ મહુવા દ્વારા ખરક જ્ઞાતિ વ્યવસાય ડિરેક્ટરી 2027 તૈયાર થાય છે તો તમારી વિગત આ ગૂગલ ફોર્મમાં તુરંત ભરી આભારી કરશોજી. આનંદ સેંતા તંત્રી, ખરક સમાજ દર્પણ,મહુવા દિપક પટેલિયા , પ્રમુખ, વેપારી એસોસિએશન, મહુવા https://forms.gle/W9ahvc5zQe5RUiK86
નામ: ડૉ. જલ્પેશભાઈ રામજીભાઈ કાગડાહોદ્દો: મદદનીશ પ્રાધ્યાપકવર્ગ- ૨વર્ષ 2018માં GPSC પાસ કરી અને હાલ સરકારી વિનયન કૉલેજ તળાજામાં સમાજશાસ્ત્ર વિષયમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.Ph.D. શીર્ષક: “ખરક જ્ઞાતિનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”માર્ગદર્શક: પ્રો. ડૉ. એચ. એલ. ચાવડાઅધ્યક્ષ સમાજશાસ્ત્ર ભવન,મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
🌸 શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત 🌸 📚 12 મો વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ – 2026 📚 સ્નેહી જ્ઞાતિબંધુઓ, જય ભારત 🇮🇳 આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે તા. 19/07/2026 (રવિવાર) ના રોજ શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ નું આયોજન કરવામાં…
નમસ્તેસૌરાષ્ટ સમાચાર દ્વારા તારીખ 07 જૂન, 2026 ના રોજ તાલુકા પ્રાઈડએવોર્ડ નુ આયોજનકરવામાં આવ્યું હતું તેમાં રાજકીય તેમજ જાહેર સામાજિક ક્ષેત્રની બેસ્ટ સેવાકીય કામગીરી બદલ શ્રી શૈલેષભાઈ એ. સેતા પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા ભાજપા (બક્ષીપંચ મોરચો) પ્રમુખ શ્રી સમસ્ત ખરક સમાજ ને દિવ્યભાસ્કર ગ્રુપ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પૂજ્ય શરદભાઈ વ્યાસ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ…