હમીરપરા ગામના વતની હાલ સુરત રહેતા કૂચા નવીનકુમાર અરજણભાઇ ( B.sc. M. sc .) એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માંથી synthetic organik chemistry વિષયમાં ડૉક્ટરેટ Ph. D.ની ડિગ્રી મેળવી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે. ખરક સમાજ દર્પણ તેમને ખૂબખૂબ અભિનંદન પાઠવે છે .તેઓનો પરિચય આ મુજબ છે. તેઓ હાલ સુરત નવયુગ સાયન્સ કોલેજ માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ છે .

પિતા: સ્વ. કુચા અરજણભાઈ જાદવભાઈ
માતા: કુચા શાન્તાબેન અરજણભાઈ
પત્ની: કુચા યોગીતા નવિનભાઈ
પુત્ર: કુચા ક્રિશિવ નવીનભાઈ
ભાઈ: કુચા નરેન્દ્રભાઇ અરજણભાઈ
સસરા: કાપડિયા પરષોત્તમભાઈ ભીખાભાઈ (મહુવા)

