🌸 શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત 🌸
📚 12 મો વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ – 2026 📚
સ્નેહી જ્ઞાતિબંધુઓ,
જય ભારત 🇮🇳
આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે તા. 19/07/2026 (રવિવાર) ના રોજ શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ છે.
આથી સમાજના તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા વાલીઓને વિનંતી કરવામાં આવે છે કે બાલભવન તથા ધોરણ 1 થી 12, NEET, JEE,અભ્યાસક્રમોમાં વર્ષ 2025-26 દરમિયાન પ્રાપ્ત કરેલ પરિણામની ઝેરોક્ષ કોપી તમારી નજીકના રીઝલ્ટ કલેક્શન સેન્ટર પર સમાજને પહોંચાડવા વિનંતી.
📌 રિઝલ્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ:🗓️ 20/06/2026
📌 નોંધ 20/06/2026 પછી કોઈપણ રિઝલ્ટ સ્વીકારવામાં આવશે નહીં
📌 દરેક રિઝલ્ટની પાછળ નીચેની વિગતો અવશ્ય લખવી:▪️ વિદ્યાર્થીનુ

…
🌸 શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત 🌸
🎭 સાંસ્કૃતિક કાર્યક્રમ – 2026 🎭
તા. 19/07/2026 ના રોજ યોજાનાર સ્નેહમિલન સમારોહ પ્રસંગે બાળકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
💃🕺 જે કોઈ વિદ્યાર્થી, બાળક -બહેન ગીત, નૃત્ય, નાટક, વક્તૃત્વ, વાદ્યવૃંદ અથવા અન્ય કોઈ સાંસ્કૃતિક કૃતિમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેઓ વહેલી તકે નીચેના સંયોજકોનો સંપર્ક કરે.
📌 ખાસ નોંધ:
કાર્યક્રમમાં વધુમાં વધુ બાળકો અને યુવાનોને તક મળી રહે તે હેતુથી એક બાળક માત્ર એક જ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.
📞 મનજીભાઈ – 9879396719
📞 વલ્લભભાઈ – 7984375340
📌 કાર્યક્રમની તૈયારી અને સમય આયોજન માટે નામ નોંધણી સમયસર કરાવવા વિનંતી.
🌟 આવો, આપણી પ્રતિભાને મંચ આપીએ, આત્મવિશ્વાસ વધારીએ અને સમાજના સ્નેહમિલનને યાદગાર બનાવીએ. 🌟
🙏 શ્રી સમસ્ત ખરક સમાજ – સુરત 🙏
