નવી નિમણુક વિદેશ:અમેરિકા:હરમિત કામળિયા
અભિનંદન નવી નિમણુક વિદેશ : અમેરિકા- ઇલીનોઇસ સ્ટેટ નામ: હરમીત નટવરભાઈ કામળીયા( ભાવનગર ) પિતા : નટવરભાઈ ભગવાનભાઈ કામળીયા( ભાવનગર ) માતા : આરતીબેન નટવરભાઈ કામળીયા અભ્યાસ: B.Tech (Dairy Technology) –Anand- Gujarat MS (Food Saftey and Technology) IIT-Chicago U.S.A. જોબ : Company name: Roncadininc.-USA પોસ્ટ : Food regulatory compliance specialist સીટી : Vernon hills, Illinois–…
ઠળિયા :રમેશ કોરડિયા:પ્રમોશન: શુભકામના
: ગુજરાત જેલ વિભાગમાં ખાસ જેલ પોરબંદર ખાતે જેલ પોલીસ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કરશનભાઈ કોરડીયાને પોરબંદર ખાતે હવાલદાર સંવર્ગમાં બઢતી (પ્રમોશન) મળેલ છે.ગામ : ઠળીયાતા : તળાજા જી : ભાવનગરમો.96240 57562 પિતા : કરશનભાઈ રઘાભાઈ કોરડીયા ઉંમર – 31અભ્યાસ – બી.કોમ. એમ.કોમ.હાલની નોકરીનું સ્થળ – પોરબંદર (ખાસ જેલ પોરબંદર) ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન…
ભંડારિયા (ભાવનગર ): વળિયા ચિરાગ : નવી નિમણુંક
નામ: વળિયા ચિરાગ સૂરેશભાઈ પરષોત્તમભાઈ Post: MPHW(મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) ક્લાસ 3, રાજકોટ ,આરોગ્ય વિભાગ , ગુજરાત સરકાર ગામ: ભંડારીયા (હાલ ભાવનગર)મોબાઇલ નંબર – 9067888874 પરીક્ષા પાસ કરેલ વર્ષ – November 2024
ત્રાપજ :ચક્ષુ દાન : સ્વ. રામજીભાઇ શિવાભાઈ કામળિયા
ચક્ષુદાનત્રાપજ ગામ તથા સમગ્ર સમાજ ને ગૌરવ રૂપી કાર્ય –ઍક ઉમદા કાર્ય — પ્રેરણા રૂપી કાર્યખરક સમાજ ત્રાપજ 👁️ચક્ષુદાન👁️તારીખ ૦૩-૧૧-૨૦૨૪ રવીવાર ના રોજસ્વ. રામજીભાઈ શિવાભાઈ કામળીયાઉંમર વર્ષ ૮૧ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યુ છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકછે .ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય…
મહુવા : શ્રીમતિ હંસાબેન જે.સેંતા :અભિનંદન
ખરક જ્ઞાતિમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણ સ્વરૂપે નવો ચીલો પાડનાર શ્રીમતિ હંસાબેન જયસુખભાઈ સેંતા ની તાજેતરમાં શ્રી મહુવા જુથ મંડળી : મહુવા ના ડિરેક્ટર તરીકે નિમણુંક થયેલછે . જ્ઞાતિ તેમની પ્રગતિને બિરદાવે છે .ખરક સમાજ દર્પણ તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે . ક
