Anand Senta

તળાજા :ખરક જ્ઞાતિ – તળાજા :સર્વાનુમતે વરણી :

તળાજા શહેરના ખરક જ્ઞાતિ જનોએ તારીખ 24/8/24 ના રોજ સર્વાનુમતે પાંચ વર્ષ માટે પ્રમુખ,ઉપપ્રમુખ અને મંત્રી ની વરણી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે આપણી જ્ઞાતિના દરેક મંડળોમાં આ રીતે ચુંટણી કે હરીફાઈ વગર હોદ્દેદારો વરાઈ તો જ વિકાસ થઈ શકશે . બાકી અહમ લઈ ચાલનારા જ્ઞાતિને ખૂબ નુકશાન કરે છે . એકતા અને સંપ…

Read More

ભાવનગર :શાંતમ -પ્રયોશા ઈવીએફ સેન્ટર :ડૉ . સેંતા તથા ડૉ . કાપડિયા તથા ડૉ ઠંઠ: શુભારંભ

સ્નેહી શ્રી.શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા અમારા માતા-પિતા તથા વડીલોના આશીર્વાદથી અમારું નવું સોપાન.શાન્તમ્ પ્રયોશા આઈ. વી. એફ. સેન્ટર યુનિટ ઓફ કેન્ડોર આઈ. વી. એફ. સેન્ટરનું ઉદ્દઘાટન તારીખ : ૦૮/૦૯/૨૦૨૪સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીવાર : રવિવાર, ઋષિપાંચમ આ આમંત્રણને રૂબરૂ મળ્યા સમાન ગણી અમારી લાગણીને માન આપીને આપનો કિંમતી સમય ફાળવી આ પ્રસંગ…

Read More

કુંભણ :19મોં ઈનામ વિતરણ કાર્યક્રમ અને ભોજન સમારોહ: તસવીર સાથે

ખરક જ્ઞાતિ કુંભણ દ્વારા બાળકોની પીઠ થાબડવા તેમજ અભ્યાસ વિષયક પ્રોત્સાહન પૂરું પાડવા સવંત 2080ના શ્રાવણ વદ સાતમ – 7 ને રવિવાર તારીખ 25/8/2024ના રોજ બપોરના 1.30 કલાકે શ્રી રામ વાડી ( ખરક જ્ઞાતિ ની વાડી -કુંભણ )ખાતે સમસ્ત ખરક જ્ઞાતિ: કુંભણનો 19માં ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરેલ છે તો સૌ જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ છે…

Read More

અમદાવાદ :માધવ ડેન્ટલ ક્લિનિક :ડૉ. જનક ઠંઠ

સ્નેહી શ્રીસહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી ની અસીમ કૃપા થી તથા માતા પિતા તેમજ વડીલો ના આશિર્વાદ થી અમારું નવું સોપાનમાધવ ડેન્ટલ ક્લિનિકનું ઉ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ.તો આ શુભ પ્રસંગ માં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.આ આમંત્રણ ને રૂબરૂ મળ્યા સમાન ગણી આપનો કિંમતી સમય ફાળવી આ નવ પ્રસ્થાન માં…

Read More