મહુવા: રામકથા : પૂર્ણાહુતિ પોથીયાત્રા: નિમંત્રણ
રામકથા પૂર્ણાહુતિ પોથી યજમાન: જયસુખભાઇ રવજીભાઈ સેંતા (નિલકંઠ એસ્ટેટ ઍન્ડ બ્રોકર, જયેશભાઈ છાપાવાળા) તારીખ : 7/8/22 રવિવાર સમય; બપોરના 4:00 સ્થળ :કથા સ્થળેથી વિજય બંગ્લોઝ ,વિજયનગર મોટાજાદરા રોડ, મહુવા જયસુખભાઈઆર.સેતાના નિવાસસ્થાને પોથીયાત્રા વિરામ પામશે નિમંત્રક યજમાન : જયસુખભાઇ આર. સેંતા તથા શ્રી નટવરલાલ આર. સેતા કથા સ્થળ: કે..પી.સેંતા કોમ્યુનિટી હોલ, સોનાવાલા બાગ ,બારપરા મહુવા
