ભાદરા:ડૉ.રાકેશ જાળિયા પી.એચ.ડી.:અભિનંદન

નામ: ડો. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭ (૨૬ વર્ષ)વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬

Read More

કુંભણ :19મોં ઈનામ વિતરણ કાર્યક્રમ અને ભોજન સમારોહ: તસવીર સાથે

ખરક જ્ઞાતિ કુંભણ દ્વારા બાળકોની પીઠ થાબડવા તેમજ અભ્યાસ વિષયક પ્રોત્સાહન પૂરું પાડવા સવંત 2080ના શ્રાવણ વદ સાતમ – 7 ને રવિવાર તારીખ 25/8/2024ના રોજ બપોરના 1.30 કલાકે શ્રી રામ વાડી ( ખરક જ્ઞાતિ ની વાડી -કુંભણ )ખાતે સમસ્ત ખરક જ્ઞાતિ: કુંભણનો 19માં ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરેલ છે તો સૌ જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ છે…

Read More

સુરત :સહેલી ફેશન :શુભ ઉદ્ઘાટન

તારીખ :5 ઓગસ્ટ 2024 સોમવાર સમય : સવારે 9 કલાકે સરનામું :દુકાન 12 લક્ષ્મી માર્કેટ ,શ્યામ ધામ ચોક , નાના વરાછા સુરત સંપર્ક :84691 64802 નિમંત્રણ : હાર્દિકભાઈ ઘુસા ભાઈ વળિયા ,ભદ્રેશભાઈ ઘુસાભાઈ વળિયા અનિલભાઈ ભૂપતભાઈ વળિયા ,,પ્રદીપ ભાઈ ભૂપતભાઈ વળિયા

Read More