મહુવા : જ્ઞાતિ ભોજન (નાત):કાપડિયા પરિવાર
ખરક જ્ઞાતિ જમણવાર (નાત) મહુવાસ્વ. સોનાબેન ઓઘડભાઇ કાપડિયાના ઉતરકારજ નિમિતેતા.7/1/2024 ને રવિવારે સાંજે 5 કલાકે જ્ઞાતિ ભોજન રાખેલ છે તો પ્રસાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે.સ્થળ :- સોનાવાલા બાગ મહુવાલી.રાણાભાઇ ઓઘડભાઈ કાપડિયા
