પૂર્વજોની ગૌરવ ગાથા : વાચિકમ્ :જયશ્રીબેન ઢેઢી

આદરણીય વાલજીભાઈ ભવાનભાઈ કામળિયા ( રાણીવાડા ) દ્વારા લિખિત અને નાથાભાઈ વીરાભાઈ વાયક ( ભાદ્રોડ /અમદાવાદ ) દ્વારા સંપાદિત ખરક જ્ઞાતિના ઇતિયાસનું એકમાત્ર પુસ્તક પૂર્વજોની ગૌરવ ગાથા ભુંભલીના માધા ભાઈ રાઘવભાઈ ઢેઢીની દીકરી જયશ્રી બેન(જ્ઞાન સહાયક – ,મોટા ખુંટવાડા) પૂરેપૂરી વાચિકમ્ (પઠન )રૂપે જ્ઞાતિ જનો સમક્ષ મૂકવા માંગે છે. આપ તેના એપિસોડ you tube ઉપર સાંભળજો . કોમેન્ટ કે સૂચન માટે મોબાઈલ નં 8140923110

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *