તળાજા : 13 મો રકતદાન કેમ્પ : ખરક જ્ઞાતિ આયોજિત
તળાજામાં ખરક સમાજ આયોજિત 13 મો રકતદાન કેમ્પ યોજાયો .
તળાજામાં ખરક સમાજ આયોજિત 13 મો રકતદાન કેમ્પ યોજાયો .
તારીખ : 6 જાન્યુ 2024 શનિવાર સમય : સાંજે 8.30 કલાકે સ્થળ :પી . પી સવાણી વિદ્યામંદિર , હીરા બાગ સુરત મોટિવેશન સ્પીકર :મનીષ વઘાસિયા આયોજન : શ્રી સમસ્ત ખરક જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ : સુરત
આયોજન : સમગ્ર ખરક સમાજ તથા ખરક સમાજ :તળાજા ટુર્નામેંટ તારીખ : ૧૯/૧૧/૨૦૨૩ સ્થળ : ક્રિકેટ ગ્રાઉન્ડ ,રામપરા રોડ ,તળાજા
તારીખ : 9/11/2023 ગુરુવાર સમય : સાંજે 5 કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી , મહુવા નિમિત્ત :સ્વ. રાઘવભાઈ દેવજીભાઈ સેંતા(79) અવસાન તારીખ :29/10/23નું ઉત્તરકારજ
નિમંત્રક : સમસ્ત ખરક જ્ઞાતિ : વાળુકડ તારીખ :15/11/2023 ભાઇબીજ બુધ વાર સમય :બપોરે 1 વાગ્યાથી સાંજના 7 સુધી સ્થળ : વાળુકડ ખરક જ્ઞાતિની વાડી , વાળુકડ
નિમંત્રક : મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ :મહુવા તારીખ :10/11/2023 ધનતેરસ શુક્રવાર સમય :રાત્રે 8 કલાકથી સ્થળ : સોનાવાલા બાગ , ખરક જ્ઞાતિની વાડી ,બારપરા મહુવા