ભાવનગર :પરિવાર દર્પણ

સંકલન :રામજીભાઈ બી.ખોડીફાડ ,હિંમતભાઈ એમ . ભૂત ,લાખાભાઈ એ.ભોજણી .(ભાવનગર) ભાવનગરમાં રહેતા પરિવારની ગામવાર યાદી . નીચેનીલિન્ક ખોલો . https://drive.google.com/file/d/1_anyAygQjMI6oiEW9o-bvqoRNxr8p26i/view?usp=share_link

Read More

મહુવા : શુભ કામના : 8માં વર્ષમાં પ્રવેશ

માળવાવના વતની ડૉ . અશ્વિન પી. વાળાકી (B. D. S. દાંતના તથા મોંઢામાં થતાં રોગના નિષ્ણાંત સર્જન )ના મારુતિ ડેન્ટલ એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટર : મહુવા આઠમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે …ખરક સમાજ દર્પણ તેમને શુભકામના પાઠવે છે . સંપર્ક : 1-2 ડૉક્ટર હાઉસ ,અરિહંત ઓટો ની બાજુમાં,કુબેરબાગ,મહુવા mo .9499788008,7600830117

Read More