મહુવા : એપેક્ષ હોસ્પિટલ:શુભારંભ

એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ હોસ્પિટલ : મહુવા તારીખ : 17/3/23 શુક્રવાર સવારના 9 કલાકે નિમંત્રક : ડૉ. વત્સલ વિઠ્ઠલ ભાઈ કંસારા {BDS} સ્થળ :8/9 પૂજા ફલેટ, ગાંધીબાગ ,મહુવા વધુવિગત માટે નીચે કાર્ડ જુઓ ……

Read More

અમદાવાદ :જ્ઞાતિ મિટિંગ :19/3/23

સમય : 19/3/23 રવિવારે સાંજે 3/30 કલાકે {ફક્ત ભાઈઓ ) સ્થળ :રાજપંથ પાર્ટી પ્લોટ ,જેકપોટ 2 દાસ્તાન ફાર્મની બાજુમાં , મારુતિ શો રૂમની સામે ,સુપ્રિયા 2 ની બાજુમાં ,રિંગરોડ અમદાવાદ નિમંત્રણ : સમસ્ત ખરક જ્ઞાતિ: અમદાવાદ હેતુ : જ્ઞાતિના વિકાસના નવા કામ માટે આયોજન / સાંજે ભોજન સાથે લઈશું

Read More