તેજસ્વી તારલાં :રવિ & નિર્મિત કામળિયા :પાદરી

ખરક સમાજ દર્પણ: મહુવા,પાદરી (ગો) ના વતની અને અમૃતવેલ પ્રાથમિક શાળા (મહુવા)ના આચાર્ય રમેશભાઈ માધાભાઈ કામળિયા ના બંને પુત્રો એ શિક્ષણ ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે મોટો પુત્ર નિર્મિત રમેશભાઈ કામળિયા ધોરણ 12 સાયન્સ માં 99.99 પર્સન્ટેજ લાવી મહુવા કેન્દ્રમાં પ્રથમ આવેલ છે જ્યારે નાનો પુત્ર રવિ રમેશભાઈ કામળીયા આ વર્ષે જ ધોરણ 10…

Read More

મહુવા :નિલેશ ભૂત :PGVCL નવી નિમણુંક

મહુવાના નિલેશભાઇ પરષોત્તમભાઈ ભૂત તાજેતરમાં PGVCL પિથલપુર માં જુનિયર એન્જિનિયર ( JE વર્ગ 2) તરીકે જોડાયેલ છે . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .

Read More

અમેરિકા (ચિકાગો):હરમિત કામળિયા :અભિનંદન

ભાવનગર (ઊખરલા )નિવાસી નટવરભાઇ ભગવાનભાઇ કામળિયા તથા આરતીબેન નટવરભાઈ કામળિયાના પુત્ર હરમિત કુમારે તાજેતરમાં અમેરિકાના ચિકાગો શહેરની IIT માંથી Master of science in Food saftey and Technology ની માસ્ટર ડિગ્રી મેળવી પરિવાર તથા જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે.

Read More