ભાવનગર :ડૉ . સુરેશ કાપડીયા મેડિકલ ડાયરેકટર:અભિનંદન

અમારી નવી શરૂઆતસર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે હું ડૉ.સુરેશ કાપડિયા આનંદ ની લાગણી અનુભવું છું કે મે સોલ હેલ્થકેર, ભાવનગર કાળાનાળા ખાતે મેડિકલ ડાયરેક્ટર તેમજપાર્ટનરશિપ અને ફુલ ટાઈમ એનેસ્થેટીસ્ટ કમ ઇન્ટેન્સિવિસ્ટ icu તરીકે જોડાયા હોવાની જાણ કરતાં મને આનંદ થાય છે.

Read More

ભાદ્રોડ (સુરત ): વિદેશ ગમન(જર્મની) :સેંતા પરિવાર

ભાદ્રોડ ગામના વતની સ્વ. રાઘવભાઈ ભગવાનભાઈ સેંતા ના દીકરા દેવજીભાઈ તથા તેમના ધર્મપત્ની લાભુબેન તારીખ 8/4/25 ના રોજ જર્મની સ્થિત તેમના પુત્ર શૈલેષભાઈ સાથે ત્રણ મહિનાના યુરોપ કન્ટ્રીના પ્રવાસે ગયા , ખૂબ ખૂબ શુભ કામના .

Read More

મહુવા : ડૉ.મેહુલ ભાલાળા :ફ્રી નિદાન કેમ્પ

નમસ્કાર 🙏, હું ડો. મેહુલ સોંડાભાઈ ભાલાળા, MD pulmonologist (ફેફસાં અને એલર્જી ના નિષ્ણાંત). મૂળ માળવાવ ગામ, મહુવા તાલુકો,. મારો અભ્યાસ MBBS , MD pulmonary medicine & senior residency અમદાવાદ સરકારી મેડિકલ કોલેજ (BJMC) અને મોટી સીવીલ હોસ્પિટલમાં ૧૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ , ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં. સોપ્રથમ Pulmonologist ,. VIHA PULMO…

Read More