નમસ્કાર 🙏, હું ડો. મેહુલ સોંડાભાઈ ભાલાળા, MD pulmonologist (ફેફસાં અને એલર્જી ના નિષ્ણાંત). મૂળ માળવાવ ગામ, મહુવા તાલુકો,. મારો અભ્યાસ MBBS , MD pulmonary medicine & senior residency અમદાવાદ સરકારી મેડિકલ કોલેજ (BJMC) અને મોટી સીવીલ હોસ્પિટલમાં ૧૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ , ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં. સોપ્રથમ Pulmonologist ,. VIHA PULMO CARE કાયમી સેવા (OPD+ IPD) ની પહેલ કરી રહ્યા છીએ, જે બદલ આપનો સાથ , સહકાર ની અભિલાષા સાથે ફ્રી નિદાન કેમ્પ (૧/૦૪/૨૫ થી ૬/૦૪/૨૫,, મંગળવાર થી રવિવાર) આયોજિત કરેલ છે, જરૂરી લોકો ને જાણ કરવા વિનંતી, ધન્યવાદ


