મહુવા :15 મો ઈનામ વિતરણ સમારોહ :2022/23

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિધા વર્ધક સમિતિ દ્વારા સમસ્ત ખરક જ્ઞાતિ નો ૧૫ મોં ઈનામ વિતરણ કાર્યક્રમ ધોરણ ૧ થી ૧૨ ના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માર્ચ – એપિલ માં પરીશ પાસ કરેલ વિધાર્થી ઓ માટે આગામી દિવાળી વેકેશન દરમિયાન યોજાનારા હોય તો જે – તે વિધાર્થી ઓ એ પોતાના પરીણામ ની પ્રમાણિત નકલ પોતાના સરનામા, મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે વહેલા તે પહેલાના ધોરણે પહોંચતી કરવા નમ્ર વિનંતી

નોઘ- સાંસ્કૃતિક કાર્યક્રમ જે કોઈ વિધાર્થી તેમજ જ્ઞાતિ બંધુઓ ને જોડાવા માંગતા હોય તે વેલાસર જાણ કરવા વિનંતી શૈલેષભાઇ ખીમાણી મો.૯૧૦૬૩૨૪૧૬

પરિણામ સ્વીકારવા નું સ્થળ
અંકિતા બ્યુટી કોર્નર, ગાંધી બાગ રોડ, રાધેશ્યામ મંદિર સામે, હિંમતભાઈ સોલંકી મોં ૯૪૨૯૨૩૧૭૧૧*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *