વેલેન્ટાઇન નહીં પણ વસંતપંચમી .. માતાના ચરણમાં.. વંદના . વાત નાની છે પણ તમારામાં હિંમત છે .. તો તમે પણ સપરિવાર વડીલોને રોજ .. વંદન કરી દેખાડો .. હા ,ઘરસભા કે કુટુંબ પ્રાર્થનામાં જ પરિવારનુ સુખ છે .શાબાશ મહેશભાઈ કામળિયા તળાજા
તથા રમેશ ભાઈ કોરડિયા: તળાજા

