
ખરક જ્ઞાતિમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણ સ્વરૂપે નવો ચીલો પાડનાર શ્રીમતિ હંસાબેન જયસુખભાઈ સેંતા ની તાજેતરમાં શ્રી મહુવા જુથ મંડળી : મહુવા ના ડિરેક્ટર તરીકે નિમણુંક થયેલછે . જ્ઞાતિ તેમની પ્રગતિને બિરદાવે છે .ખરક સમાજ દર્પણ તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે .
ક
