
અભિનંદન
નવી નિમણુક વિદેશ : અમેરિકા- ઇલીનોઇસ સ્ટેટ
નામ: હરમીત નટવરભાઈ કામળીયા( ભાવનગર )
પિતા : નટવરભાઈ ભગવાનભાઈ કામળીયા( ભાવનગર )
માતા : આરતીબેન નટવરભાઈ કામળીયા
અભ્યાસ: B.Tech (Dairy Technology) –Anand- Gujarat
MS (Food Saftey and Technology) IIT-Chicago U.S.A.
જોબ : Company name: Roncadininc.-USA
પોસ્ટ : Food regulatory compliance specialist
સીટી : Vernon hills, Illinois– U.S.A.
મોબાઈલ: (+1) 2244487473 – હરમીત (USA
મોબાઈલ :9426202499- નટવરભાઈ (BSNL-ભાવનગર)
હરમીત કામળીયા કે જેમણે ફૂડ સેફટી એન્ડ ટેકનોલોજી માં અમેરિકા માં પોસ્ટ ગ્રેજ્યુએશન નાં ઉચ્ચ અભ્યાસ ની સાથે “Food regulatory compliance specialist” તરીકે U.S.A માં ફૂલ ટાઈમ જોબ મળતા ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન આપે છે તેમજ આગળ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવે છે.

હરમિત કામળિયાને ખૂબ ખૂબ અભિનંદન.