અમદાવાદ (કુંભણ ): પટેલિયા મયૂરી અર્પિતકુમાર પુનાભાઈ

જ્ઞાતિના પ્રથમ મહિલા ડેપ્યુટી સેક્શન ઑફિસર
સિધ્ધિ: ગુજરાત જાહેરસેવા આયોગ (GPSC )ની ત્રણ (હેટ્રિક) પરીક્ષા પાસ કરી જેમાં
1 ડેપ્યુટી સેકશન ઓફિસર (dy. so)
2 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI)
3 જી.એમ.ડી.સી ( સહાયક)
ડેપ્યુટી સેક્સનઓફિસર તરીકે હાલ ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવે છે .
સમસ્ત ખરક જ્ઞાતિ તથા ખરક સમાજ દર્પણ ખૂબખૂબ અભિનંદન પાઠવે છે
.
