Anand Senta

મહુવા:સીતારામ ટ્રેડર્સ :શુભ ઉદ્ઘાટન

સીતારામ ટ્રેડર્સ ( ટુ વ્હીલ ઓટો પાર્ટસ ) ઉદ્ઘાટન તારીખ : 11/2/2024 રવિવાર સમય :સવારે 9 કલાકે ઉદ્ઘાટક : માતુશ્રી કાશીબેન સ્થળ : શ્રી ગણેશ બિલ્ડિંગ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ,મહુવા નિમંત્રક :રાજુભાઇ મગનભાઈ કામળિયા ,સ્વ.વિપુલભાઈ મગનભાઈ કામળિયા લાલજીભાઇ મગનભાઇ કામળિયા, ઋત્વિક રાજુભાઇ કામળિયા (રાણીવાડાવાળા) સંપર્ક : લાલજી ભાઈ 9913461919 ઋત્વિક :8980141919

Read More

મહુવા:ડૉ વાળાકી સ્કીનકેર હેલ્થ ક્લિનિક:તૃતીય વર્ષ પર્વ પ્રવેશ

ડૉ વાળાકી સ્કીનકેર હેલ્થ ક્લિનિક : ડૉ ભાવેશ એલ.વાળાકી પહેલા માળે , ડૉ . કામળિયા સાહેબની હોસ્પિટલ ,કુબેરબાગ ,મહુવા મો.7016390683

Read More

મહુવા:આજે 7/2/24 :નાત:કૂચા પરિવાર (કુંડવીવાળા)

નિમિત :સ્વ.પાંચાભાઈ રઘાભાઈ કૂચા(72) અવસાન તારીખ :27/1/2024 જ્ઞાતિ ભોજન : 7/2/24 બુધવાર સમય : સાંજે 5 વાગ્યે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિનીવાડી ,મહુવા નિમંત્રણ : બાલા ભાઈ પાંચાભાઈ કૂચા (કુંડવીવાળા), અશોકભાઈ પાંચાભાઈ કૂચા (કુંડવીવાળા),

Read More

શુભેચ્છા : ડૉ . અજય ટાઢા(યુરોલોજીસ્ટ) :સૌલ હોસ્પિટલ :ભાવનગર

મહુવા /ગુંદરણા ના વતની શ્રી ધીરુભાઈ ટાઢા ( શૈલેષ એગ્રો-મહુવા) ના પુત્ર ડૉ . અજય ટાઢા સૌલ હોસ્પિટલ :ભાવનગરમાં ફૂલ ટાઇમ યુરોલોજીસ્ટ ડૉક્ટર તરીકે જોડાયા તેમને ખરક સમાજ દર્પણ શુભેચ્છા પાઠવે છે . ,

Read More

અમદાવાદ :વિદ્યાર્થી સેમિનાર :CA રવિ ખીમાણી :અપીલ

એક અગત્યની જાહેરાત અમદાવાદમાં રહેતા ખરક જ્ઞાતિના ધોરણ: ૮ થી ૧૨ ના વિધાર્થી ભાઈઓ-બહેનો તથા એમના માતા-પિતા માટે આવનારી વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ: ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ એક અગત્યનો પરીક્ષાલક્ષી સેમિનાર નું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. આ સેમિનારનો મુખ્ય હેતુ આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષા રૂપી જંગને જીતવા માટે પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન આપવા માટે નો…

Read More

કુંભણ : અંગના સજાઉંગી : ડૉ .કિંજલ કૂચા : અભિનંદન

કુંભણ: અંગના સજાઉંગી.. ડૉ .કૂચા કિંજલ: અભિનંદનકુંભણના ડૉ કૂચા કિંજલ બહેન મગન ભાઈ એ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે પોતાના ઘરને સજાવવા 5.5 ફૂટ પહોળી અને 8.5 ફૂટ વિશાળ રંગોળીમાં 20 કલાકની મહેનત કરી આબેહૂબ રામની મૂર્તિ બનાવી .આમ તો કિંજલબેન Bachelor of Physiotherapy છે. તેઓ એ M. S. University વડોદરામાં તે પૂર્ણ કરેલ એથી…

Read More

ખરક વિદ્યા જગત :બુકલેટ : by ભરતભાઈ એલ.સેંતા

મહુવા નિવાસી હાલ અમદાવાદ સર્વોદય વિદ્યામંદિર -બાપુનગર અમદાવાદ ના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ એલ .સેંતાએ સમગ્ર ખરક જ્ઞાતિના ધોરણ 12 , અને કોઈ પણ કોલેજ કે અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરનાર તમામની માહિતીની એક ડિજિટલ બુકલેટ બનાવવાનું નકકીકર્યું છે તો દરેક વિદ્યાર્થીએ આ સાથે આપેલ google doc.form માં ફોટા સાથે પોતાની વિગત જાતે પોતાના મોબાઈલ દ્વારા તારીખ…

Read More

કુંઢડા:મુકેશ ખોડિફાડ : અભિનંદન

કુંઢડા નિવાસી મનસુખભાઇ વેલજીભાઈ ખોડીફાડ ના પુત્ર મુકેશભાઈ ખોડિફાડ (B Com.)તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષા પાસ કરી- તારીખ 6/11/23 ના રોજ અમરેલી જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક.તરીકે જોડાયા. જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે. સંપર્ક:7575050593

Read More

ભુંભલી:અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાનસહાયક

અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાન સહાયકભુંભલી નિવાસી જયશ્રીબેન માધાભાઈ રાઘવભાઈ ઢેઢી ની નિમણુંક જ્ઞાન સહાયક તરીકે તારીખ 1/11/23ના રોજ મહુવા તાલુકાના મોટા ખુંટવડાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળા માં થયેલ છે .ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .સંપર્ક :81409 23110

Read More

મહુવા :cyclothone 24:ડૉ.વિજય ટાઢા

મહુવા હનુમંત સ્કૂલ દ્વારા તારીખ 25/1/24 ના રોજ મહુવા પેવેલિયનમાં યોજાયેલ cyclothone 24 ની સ્પર્ધામાં ગુંદરણાના વતની હાલ મહુવામાં રહેતા ડૉ . વિજયભાઇ કાનજીભાઈ ટાઢા (BAMS)એ 1200 ઉપરાંત સ્પર્ધકોમાં તૃતીયસ્થાન મેળવેલ છે. આરોગ્ય જાગૃતિ માટે પણ પ્રેરણારૂપ બનનાર ડૉ વિજયભાઈને ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .

Read More