Anand Senta

મહુવા :cyclothone 24:ડૉ.વિજય ટાઢા

મહુવા હનુમંત સ્કૂલ દ્વારા તારીખ 25/1/24 ના રોજ મહુવા પેવેલિયનમાં યોજાયેલ cyclothone 24 ની સ્પર્ધામાં ગુંદરણાના વતની હાલ મહુવામાં રહેતા ડૉ . વિજયભાઇ કાનજીભાઈ ટાઢા (BAMS)એ 1200 ઉપરાંત સ્પર્ધકોમાં તૃતીયસ્થાન મેળવેલ છે. આરોગ્ય જાગૃતિ માટે પણ પ્રેરણારૂપ બનનાર ડૉ વિજયભાઈને ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .

Read More

શ્રી ખરક સમાજ મુંબઈ: ઈનામ વિતરણ :26 જાન્યુ 24

આયોજન :શ્રી ખરક યુવશક્તિ મંડળ વસઈ કાર્યક્રમ : ધ્વજ વંદન ,સાંસ્કૃતિક કાર્યક્રમ ,6 ઠ્ઠો ઈનામ વિતરણ સમારોહ . દાતાઓનું સન્માન ,નોટબૂક વિતરણ , નાત જમણવાર તારીખ : 26/1/ 2024 શુક્રવાર સમય બપોરે 2 વાગ્યે સ્થળ : શ્રી ખરક સમાજ વાડી ,જે. બી, લુધાની સ્કૂલની સામે ,એવરશાઈન સિટી વસઈ (ઈસ્ટ)

Read More

માળવાવ :શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ :સમૂહ ભોજન

સમસ્ત ખરક સમાજ માળવાવ દ્વારા ખરક જ્ઞાતિની વાડીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે તારીખ 22/1/24 ના રોજ સમગ્ર ખરક જ્ઞાતિ એ સાથે મળી રંગોળી ,તોરણ,આરતી કરી, દિવડા કર્યા અને સાથે મળી 450 લોકોએ સમૂહ ભોજન કર્યું.જેનો ખર્ચ સૌ એ હોંશે હોંશે ઉપાડી જ્ઞાતિ માટે યાદગાર દિવસ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે યુવા ટીમ…

Read More

લીલીવાવ : અક્ષર વાડી: ભૂમિ પૂજન

સમસ્ત ખરક જ્ઞાતિ લીલીવાવ ની વાડી એટલે…અક્ષર વાડી તેનું ભૂમિ પૂજન ( ખાત મુર્હૂત) તારીખ 22/1/24 સોમવારે સવારે 7કલાકે ભૂમીદાનના દાતાશ્રીઓ ડૉ. ભટુરભાઈ રવજી ભાઈ ભૂત , માધુભાઈ સુથા ભાઈ ,નરશી ભાઈ સુથા ભાઈ તથા ચેતનભાઈ નાનજી ભાઈ ભૂત ના વરદહસ્તે કરવામાં આવ્યું.

Read More

રાણીવાડા :શ્રી હરિ બાગ :ભૂમિ પૂજન

સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા સહર્ષ જણાવવાનુ કે રાણીવાડા ખરક જ્ઞાતિ ની વાડી“શ્રી હરિ બાગ”નુ ભૂમિપૂજન (ખાતમુહૂર્ત )તા-22/1/2024ને સોમવાર સાંજના 4 કલાકે શ્રી રાજુભાઈ ભીખાભાઈ/નરેશભાઇ ભીખાભાઇ/ સંજયભાઈ ભીખાભાઈ કામળીયા ના હસ્તે રાખેલ છે તો સર્વે જ્ઞાતિજનોને પધારવા ..હાર્દિક નિમંત્રણ છેલિ.સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા જય શ્રી રામ

Read More