મહુવા : જ્ઞાતિ ભોજન :સેંતા પરિવાર
સ્વ .વાલજીભાઈ (બબલાભાઈ ) ગફુલભાઈ સેંતા .સ્વ . તારીખ :9/5/2023 બેસણું : (મહુવા) ; 13/5/2023 શનિવાર સમય :3 થી 6 સ્થળ :નિવાસ સ્થાને ગોકુળ નગર ,જાદરા રોડ , મહુવા જ્ઞાતિ ભોજન(નાત) તારીખ : 20/5/23 શનિવારે સાંજે 5 કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી , મહુવા નિમંત્રણ : માધાભાઈ ગફુલભાઈસેંતા તથા નાગજીભાઈ (દલાલ )વાલજીભાઇ…
ઠળિયા :રામા પીર આખ્યાન :કાપડિયા પરિવાર
તારીખ : 13/5/2023 શનિવાર રાત્રે 9 કલાકે સ્થળ :ઘાટરવાળા રોડ , ઠળિયા આયોજન :કાળુભાઈ કાપડિયા નિમંત્રણ :ચકુરભાઈ નારણભાઇ કાપડિયા
મહુવા: વાસ્તુ પૂજન :સેતા પરિવાર
તારીખ :12/5/23 શુક્રવાર નિમંત્રણ :શામજીભાઇ છગનભાઈ સેંતા તથા હિતેશભાઈ શામજીભાઇ સેંતા સ્થળ :5 પ્રમુખ સ્વામી માર્ગ ,ગોકુલધમ સોસાયટી , ગિરિરાજ બંગલો સામે , મહુવા સંપર્ક :9723085264
બોરડા :ગ્રામ ભોજન :કૂચા પરિવાર
ગામ ઘૂમાડો બંધ( ગ્રામ ભોજન )તારીખ : 17/5/23 બુધવાર બોરડા નિમિત : સ્વ .નારણભાઇ નાનુભાઈ કૂચા અવસાન તારીખ : 6/5/23 શનિવાર ના ઉત્તરકારજ નિમિતે નિમંત્રણ :હિંમતભાઈ નારણભાઇ કૂચા તથા નટુભાઇ નારણભાઇકૂચા (બોરડા )
મહુવા:નામકરણ: આખ્યાન : કાપડિયા પરિવાર
ત્રિવિધ કાર્યક્રમ :નામકરણ વિધિ ,ગુરુ ધારણા , રામદેવ પીર આખ્યાન તારીખ : 13/5/23 શનિવાર નિમંત્રણ :રામજીભાઇ ભીખાભાઇ કાપડિયા તથા રમેશભાઈ રામજીભાઇ કાપડિયા તથા મુકેશભાઇ રામજીભાઇ કાપડિયા ઘર :18, મહાકાળી નગર ,ગોકુળ નગર રોડ ,મહુવા ફોન : 9824909479
સુરત :ખરક જ્ઞાતિવસ્તી ગણતરી :જો જો રહીન જતાં…
સુરતના યુવા મિત્રો દ્વારા સમગ્ર સુરતમાં વસતા ખરક જ્ઞાતિજનોની વસ્તી ગણતરીનું કામ હાથ ધરવામાં આવેલ છે .. અને સુરતમાં વસતાં દરેક ગામના બે બે પ્રતિનિધિઓને પોતપોતાના ગામના પરિવારોની માહિતી એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી છે તો આપ આપની માહિતી નીચે આપેલ જે તે ગામની વ્યક્તિને તુરંત પહોંચાડશો આ કામ દિન 15 માં પૂર્ણ કરવાનું છે…
મહુવા : જ્ઞાતિ ભોજન :સેતા પરિવાર (લગ્ન )
તારીખ : 8/5/23 સોમવારે સાંજે 5 વાગ્યે સ્થળ: સોનાવાલા બાગ,ખરક જ્ઞાતિની વાડી . બારપરા મહુવા નિમિત : અસૌ . મંજુબેન તથા હસમુખભાઇ ભાયાભાઇ સેંતા ના સુપુત્રી પાયલ તથા સુપુત્ર જયમીનના શુભ લગ્ન પ્રસંગે નિમંત્રક :ભાયાભાઇ માવજીભાઇ સેંતા તથા મનસુખભાઇ માવજીભાઈ સેંતા તથા હસમુખ ભાઈ તથા જયેશભાઈ ભાયાભાઈ સેંતા
સુરત : શિવ હાર્ડવેર & સેનેટરી : શુભ ઉદ્ઘાટન
ત્રાપજ નિવાસી વજુભાઈ માધભાઇ કૂચા તથા પ્રવીણભાઈ માધભાઇ તથા વિપુલભાઈ માધભાઇ તથા હીરેનભાઈ વજુભાઈ કૂચા દ્વારા શિવ હાર્ડવેર & સેનેટરીનું શુભ ઉદ્ઘાટન 15/5/23 ના રોજ સવારે 9 કલાકે રાખેલ છે સ્થળ :4 વિહાર શોપિંગ સેન્ટર સિંણાપોર ચાર રસ્તા ,વાળીનાથ ચોક વેડરોડ સુરત સંપર્ક : 6649 52 53 40
અભિનંદન : ડૉ. ભરત પટેલિયા, Ph.D.
કુંભણ ગામના વતની હાલ વડોદરા રહેતા ભરતભાઈ બાલાભાઈ પટેલિયા (M. Pharm) એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. અમદાવાદ માંથી ફાર્મસી (Pharmacology) વિષયમાં ડૉક્ટરેટ Ph.D. ની ડિગ્રી મેળવી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે. ખરક સમાજ દર્પણ તેમને ખૂબખૂબ અભિનંદન પાઠવે છે.તેઓનો પરિચય આ મુજબ છે. તેઓ હાલ વડોદરા માં સન ફાર્માસ્યૂટિકલ કંપની, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ…
