Anand Senta

અભિનંદન : ડૉ. નવીનકુમાર કૂચા : Ph.D.

હમીરપરા ગામના વતની હાલ સુરત રહેતા કૂચા નવીનકુમાર અરજણભાઇ ( B.sc. M. sc .) એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માંથી synthetic organik chemistry વિષયમાં ડૉક્ટરેટ Ph. D.ની ડિગ્રી મેળવી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે. ખરક સમાજ દર્પણ તેમને ખૂબખૂબ અભિનંદન પાઠવે છે .તેઓનો પરિચય આ મુજબ છે. તેઓ હાલ સુરત નવયુગ સાયન્સ કોલેજ માં આસિસ્ટન્ટ…

Read More

મહુવા : નિલકંઠ હોસ્પિટલ : 9માં વર્ષમાં પ્રવેશ

ડૉ . જગદીશભાઈ એમ . ભોજાણી( M.B.,D. C. H.,P. G. A. F. I. H)નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત .ની નિલકંઠ બાળકોની હોસ્પિટલ તથા નિઓનેટલ ઇન્સેન્ટીવ કેર યુનિટ કુબેરબાગ ,મહુવા આઠ વર્ષ સફળતા પૂર્વક પૂરા કરી નવમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. સમગ્ર ખરક જ્ઞાતિ તેમને શુભકામના પાઠવે છે .

Read More

અભિનદન :ખોડીફાડ મયુર :સમર્પણ તળાજા

ખરક જ્ઞાતિના તેજસ્વી તારલાં તરીકે તેજ ફેલાવનાર સમર્પણ વિદ્યામંદિર તળાજા ના વિદ્યાર્થી ખોડીફાડ મયૂરભાઈ વિમલેશભાઈ એ વર્ષ 22/23 ની ગુજકેટ પરીક્ષામાં 120 માંથી 110 મેળવી સમગ્ર તળાજા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. ઉપરાંત ધોરણ 12 સાયન્સ માં 99.85 PR મેળવી બોર્ડ પ્રથમ આવેલ છે.જ્ઞાતિ તથા શાળાનું ગૌરવ વધારેલ છે . શાળાની પુરી ટીમને તથા મયૂરભાઈને…

Read More

મહુવા :15 મો ઈનામ વિતરણ સમારોહ :2022/23

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિધા વર્ધક સમિતિ દ્વારા સમસ્ત ખરક જ્ઞાતિ નો ૧૫ મોં ઈનામ વિતરણ કાર્યક્રમ ધોરણ ૧ થી ૧૨ ના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માર્ચ – એપિલ માં પરીશ પાસ કરેલ વિધાર્થી ઓ માટે આગામી દિવાળી વેકેશન દરમિયાન યોજાનારા હોય તો જે – તે વિધાર્થી ઓ એ પોતાના પરીણામ ની પ્રમાણિત નકલ પોતાના સરનામા,…

Read More

અભિનંદન :ડૉ.આશિષ ખોડીફાડ :શ્રીરામ નેત્રાલય

ભાવનગરના શ્રી રામ નેત્રાલયના ડૉ . આશિષ ખોડીફાડ દ્વારા ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રમાં આધુનિક પધ્ધતિથી ઓપરેશન દ્વારા એક માસના બાળકની આંખોની સારવાર કરી નવી પહેલ કરી છે . તેમને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની કામના કરે છે .

Read More

રાણીવાડા : રામા મંડળ : કાપડિયા પરિવાર

જય અલખ ધણી રામા મંડળ :સુરત તારીખ : 6/5/23 શનિવાર રાત્રે 9/30 કલાકે સ્થળ : રાણીવાડા આમંત્રણ :ધીરુભાઈ બાવભાઈ કાપડિયા 96244 02200 તથા વશરામ ભાઈ રામજીભાઇ કાપડિયા 96242 32131

Read More

મહુવા :ઘરસભા : રામ પાસ રહો

મહુવા ખરક જ્ઞાતિ જનોના સહકારથી રામપાસ રહો જગ્યામાં મહંતશ્રી રાજેંદ્રબાપુ ના આયોજનમાં 1120,1121,1122 મી ઘરસભા નું આયોજન તારીખ 30/4 થી 2/5/23 સુધી રાત્રિના 8/30 કલાકે કરવામાં આવ્યું . જેમાં સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી વક્તા તરીકે લાભ આપશે . સ્થળ : રામ પાસ રહો વિક્ટર રોડ ,મહુવા

Read More

ભાદ્રોડ : શ્રી મદ્દ ભાગવત સપ્તાહ : વાયક પરિવાર

દેવશીભાઈ વીરાભાઇ વાયક તથા રામજીભાઈ દેવશીભાઈ વાયક તથા અરવિંદભાઈ રામજીભાઈ વાયક તથા સમસ્ત વાયક પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજનતારીખ: 21/4/23 થી 27/4/23સ્થળઃ શ્રી વ્રજધામ સંતોક ભવન ખરક જ્ઞાતિની વાડી, પ્લોટ વિસ્તાર, ભાદ્રોડસંપર્ક: 9924311071કથા સમય: સવારે 9 થી 1:30 વાગ્યા સુધીવક્તા: શાસ્ત્રી ચંદ્રેશભાઈ કનૈયાલાલ તથા કિશોરચંદ્ર કનૈયાલાલ

Read More

મહુવા: વાસ્તુપૂજન: સેંતા પરિવાર

મહુવા: સેંતા અશોકભાઈ ગણેશ ભાઈ દ્વારા નવનિર્મિત ગૃહ જય ભવાની નું શુભ વાસ્તુ પૂજન તારીખ: 22/4/23ને અખાત્રીજને શનિવારે સવારે આઠ વાગ્યે રાખેલ છે જેમાંનવચંડી યજ્ઞ,સત્યનારાયણ કથા તથા પરિવાર જમણવાર રાખવામાં આવેલ છે.સ્થળઃ 29 B નવદુર્ગા સોસાયટી, સ્વામિનારાયણ ચોક, મહુવા સંપર્ક : 97238 35077

Read More

આવકાર : પરવરિશ :dj koradiya

જય જનની સ્કૂલ (બપાડા)ના માર્ગદર્શક અને પ્રાથમિક શિક્ષક શ્રી ધર્મેશભાઈ જે. કોરડિયા દ્વારા સફળ પેરેન્ટિંગ માટે એક સરસ ગાગરમાં સાગર જેવી નાની વેબ બૂક પરવરિશ તૈયાર કરવામાં આવી. ખરક સમાજ દર્પણ તેને બિરદાવી પ્રેમથી આવકારે છે . દરેક માત-પિતાએ અવશ્ય વાંચવી જોઈએ . તેની લિન્ક નીચે આપેલ છે લ્યો વાંચો આંગળીના ટેરવે ….. https://drive.google.com/file/d/1PaiDZB-dO5D-K51nUs7EEVSJjmzW9G_q/view?usp=drivesdk

Read More