સુરતના યુવા મિત્રો દ્વારા સમગ્ર સુરતમાં વસતા ખરક જ્ઞાતિજનોની વસ્તી ગણતરીનું કામ હાથ ધરવામાં આવેલ છે .. અને સુરતમાં વસતાં દરેક ગામના બે બે પ્રતિનિધિઓને પોતપોતાના ગામના પરિવારોની માહિતી એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી છે તો આપ આપની માહિતી નીચે આપેલ જે તે ગામની વ્યક્તિને તુરંત પહોંચાડશો આ કામ દિન 15 માં પૂર્ણ કરવાનું છે અને ત્યારબાદ તેને બુક રૂપે પ્રગટ કરવામાં આવશે.. તો આપનું નામ એમાં રહી ન જાય તે ખાસ જોજો અને આજે જ તમારા ગામના પ્રતિનિધિને ફોન કરો..
