અભિનંદન
અભિનંદન :ગિરધર આર. સેંતા : C. A પાસ 2023
સેંતા ગિરધર ભાઈ રવજીભાઈ વતન :મોટી શેરી ,બારપરા મહુવા સફળતા : C. A પાસ 2023 વ્યવસાય :DG& CO. ચાર્ટડ એકકાઉન્ટ સુરત ઓફિસ : 1 st ફ્લોર , ધડુક નગર સોસાયટી,,ફાયર સ્ટેશન પાછળ કાપોદરા પોલીસ સ્ટેશન સામે , ,વરાછા રોડ સુરત સંપર્ક :9624038082:
ભુંભલી :તેજસ્વી તારલો :યુગ કોરડિયા
નામ – કોરડિયા યુગ મુકેશકુમારમાતા – કોરડિયા વિલાસબેનમુકેશકુમારપિતા – કોરડિયા મુકેશકુમાર ભોળાભાઇ(પ્રા.શિક્ષક-ડુંડાસ)વતન – ભુંભલી (હાલ – ડુંડાસ)ઉંમર – 11 વર્ષઅભ્યાસ – ધોરણ 6(સૈનિક સ્કૂલ બાલા ચડી)ચાલુ વર્ષે મેળવેલ સિદ્ધિ(૧) NTA દ્વારા લેવાતી all india sainik school entrance Exam 300 માથી 249 માર્ક સાથે પાસ કરી સૈનિક સ્કૂલ બાલાચડી માં ધોરણ – 6 માં પ્રવેશ મેળવેલ…
સુરત : જ્ઞાતિ ભોજન : ભોજણી પરિવાર
તારીખ 22/6/23 ગુરુવાર સમય : સાંજે 5 વાગ્યે સ્થળ :સરથાણા કોમ્યુનિટી હૉલ ,વરાછા ,સુરત નિમિત :સ્વ. હરજીભાઈ દેવજીભાઈ ભોજાણી(સ્વર્ગવાસ તારીખ 11/6/23) નું ઉત્તરકારજ નિમંત્રણ :વલ્લભભાઈ હરિભાઈ ભોજાણી . કાનજી ભાઈ દેવજીભાઈ ભોજાણી ,વાલજીભાઇ દેવજીભાઈ ભોજાણી તથા ભોજાણી પરિવાર મોરંગી/સુરત
