સુરત :છબીલી હેન્ડીક્રાફ્ટ &ગિફ્ટ: શુભ ઉદ્ઘાટન

તારીખ : 29 /5/2024 બુધવાર સમય : સવારે 8 થી.. સ્થળ : શોપ નં G 54/55 ABC 2 ABC સર્કલ સુદામા ચોકની બાજુમાં ,મોટા વરાછા ,સુરત નિમંત્રક: મુકેશ ભાઈ બી . ટાઢા તથા ટાઢા પરિવાર ઠળિયા ફોન :9664602130

Read More

સુરત :બાપા સીતારામ ગેરેજ :શુભ ઉદ્ઘાટન

તારીખ : 30/5/2024 ગુરુવાર સમય : સવારે 8 થી.. સ્થળ :શ્યામ ધામ સોસાયટી,સંગના રો હાઉસ વિભાગ 1 સામે ,નાના વરાછા ,સુરત નિમંત્રક: રાકેશભાઈ રત્ના ભાઈ ટાઢા તથા ટાઢા પરિવાર ઠળિયા ફોન :9974072015

Read More

સુરત :જ્ઞાતિ ભોજન :કાપડિયા પરિવાર

તારીખ :16/5/24 ગુરુવાર સમય : સાંજે 6 વાગ્યે સ્થળ : સિધ્ધ કુટીર મહાદેવ મંદિરની વાડી ,પી . પી . સવાણી હોસ્પિટલની બાજુમાં , કાપોદ્રા સ્ટેશનની સામે , વરછારોડ , સુરત નિમિત : સ્વ. ઉકભાઈ જીવાભાઈ કાપડિયા ના ઉતર કારજ નિમિતે

Read More

મહુવા :વિદ્યાર્થી વિદ્યા વર્ધક સમિતિ :નોટબૂક જાહેરાત

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા આયોજિત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણ નું આયોજન કરેલ હોય તો જે વેપારીઓને નોટ બુક માં જાહેરાત આપવા ઈચ્છતા હોય તેઓએ અમોને વહેલા તે પહેલા ના ધોરણે જાણ કરવા વિનંતી જ્ઞાતિના વેપારીઓ દ્વારા…

Read More

મહુવા :જ્ઞાતિ ભોજન :ભોજાણી પરિવાર

તારીખ : 5/5/24 રવિવાર સાંજે 5 કલાકે સ્થળ :સોનાવાલા બાગ .ખરક જ્ઞાતિની વાડી,બારપરા ,મહુવા નિમિત્ત : સ્વ.ભોજણી પાંચાભાઈ લાધાભાઈ (હમીરપરા વાળા)નું ઉતર કારજ

Read More

ભાવનગર : માધવ બુલેટ સર્વિસ : શુભ ઉદ્ઘાટન

તારીખ :16/5/2024 ગુરુવાર સમય : સવારે 8 થી તમારા આગમન સુધી સ્થળ :શોપ નં 21 રાધિકા કોમ્પ્લેક્સ , વિરાણી સર્કલ ,ભાવનગર ફોન :7046739721 નિમંત્રક : નાગજીભાઈ જેઠાભાઇ ભોજણી ,જેરામભાઈ જેઠાભાઇ ભોજણી ,તુલશીભાઇ જેઠાભાઇ ભોજણી ,વનરાજભાઈ જેરામભાઈ ભોજણી (વાળુકડ વાળા)

Read More