માહિતી
મહુવા :રાહતદરે નોટબૂક: વિદ્યા વર્ધક સમિતિ
શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિદ્યાર્થી વિદ્યાવર્ધક સમિતિ દ્વારા આયોજિત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલ સ્કેપ લોગ નોટબુક વિતરણ નું આયોજન કરેલ હોય જે આગામી મેં માસ એન્ડ માં અથવા જુન માસ ની શરૂઆત માં નોટબુક વિતરણ કરવામાં આવશે જેની સૌ જ્ઞાતિજનોને જાણ…
મહુવા : ડૉ.મેહુલ ભાલાળા :ફ્રી નિદાન કેમ્પ
નમસ્કાર 🙏, હું ડો. મેહુલ સોંડાભાઈ ભાલાળા, MD pulmonologist (ફેફસાં અને એલર્જી ના નિષ્ણાંત). મૂળ માળવાવ ગામ, મહુવા તાલુકો,. મારો અભ્યાસ MBBS , MD pulmonary medicine & senior residency અમદાવાદ સરકારી મેડિકલ કોલેજ (BJMC) અને મોટી સીવીલ હોસ્પિટલમાં ૧૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ , ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં. સોપ્રથમ Pulmonologist ,. VIHA PULMO…
મહુવા:રવિ ઓર્થો . હોસ્પિટલ : શુભ ઉદ્ઘાટન :તા.11/5/25
સ્નેહીશ્રી..સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે પરમાત્માની અસીમ કૃપાથી અમે અતિ આધુનિક સાધનો તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર થી સજ્જ મહુવા નાં કુબેરબાગ સર્કલ વિસ્તાર માં અમારા નવા હોસ્પિટલ“રવિ ઓર્થોપેડીક હોસ્પિટલ નું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ. તો આ શુભ પ્રસંગે હું ડૉ. રવિ જી. ટાઢા, ડૉ. ઝરણા આર. ટાઢા તથા સમગ્ર પરિવાર આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ…
