ભાદ્રોડ : અજય સેંતા : અભિનંદન

નોંધ : સિંચાઈ વિભાગમાં નોકરી કરતાં અજયભાઈ સેંતા ભાદ્રોડ એ બીજી વાર GPSC પરીક્ષા પાસ કરી ગુજરાત પાણી પુરવઠામાં {GWSSB)માં મદદનીશ ઇજનેર ક્લાસ 2 માં પસંદગી થવા બદલ બેવડા અભિનંદન .જ્ઞાતિના યુવાઓની આ વિશેષતા છે એક નહી બબ્બે સરકારી નોકરી ગજવામાં રાખે છે ,બેકારી આળસુના ઓશીકે સુવે છે .

Read More

ભાદરા:ડૉ.રાકેશ જાળિયા પી.એચ.ડી.:અભિનંદન

નામ: ડો. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭ (૨૬ વર્ષ)વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬

Read More