આણંદ: જયમીન દેસાઈ: પ્રથમ સ્થાન: અભિનંદન

દેસાઇ જયમીન મગનભાઈ(ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ)જેમણે ICAR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ ચરલ રિસર્ચ) પુસા,નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલન માં ફૂડ અને પ્રોસેસિંગ અને ટેક્નોલોજી જેમાં ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી ના 118 વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને જયમીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો

Read More

ઉખારલા:મેહુલ ઠંઠ: નવી નિમણુંક: અભિનંદન

*મેહુલભાઈ કરશન ભાઈ ઠંઠ* વિદ્યાસહાયક ભરતી 2024નિમણૂંક તા. 17/07/2025ધોરણ ૧ થી ૫નોકરીનું સ્થળ = *પાંચતલાવડા* તા.સિહોર. જી. ભાવનગર.મૂળ વતન – ઉખરલા ( પખા મહારાજ નું)હાલ ભાવનગર. Mo. 9173160066

Read More

ભાવનગર: એકતા દેસાઈ(ટાઢા) : નવી નિમણુંક:અભિનંદન

એકતાબેન બાલાભાઈ દેસાઈ (મહુવા) * પતિ: તુષાર ગણેશભાઈ ટાઢા(ભાવનગર)*વિદ્યાસહાયક ભરતી 2024નિમણૂંક તા. 17/07/2025ધોરણ ૧ થી ૫નોકરીનું સ્થળ = કતપરતા.મહુવા.જી. ભાવનગર.હાલ ભાવનગર. Mo. 8866343746

Read More

ભાવનગર :તેજસ્વી તારલાં:પ્રયોશા & હેત

ડૉ. રાજેશ અરજણભાઈ સેંતા (ગાયનેક. શાન્તમ- પ્રયોશા) ભાવનગર (ભુંભલીવાળા) નાં સુપુત્ર અને સુપુત્રી —હેત અને પ્રયોશા કેમ્બોડિયા દેશમાં યોજાયેલીALOHA International Arithmetic Maths Competitionમહાસ્પર્ધામાં બંનેએ પોતાની અકલ્પનીય પ્રતિભા દર્શાવીનેGrand Champion (પ્રથમ ક્રમ) પ્રાપ્ત કર્યો છે — જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે !નાની ઉમરે સંખ્યાત્મક કૌશલ્ય અને બુદ્ધિમત્તાથી દુનિયાભરનાં સ્પર્ધકોને પાછળ છોડી પોતાનું નામ ખૂબ…

Read More