અમદાવાદ : ક્રિકેટ ટુર્નામેન્ટ: ચેમ્પિયન ટીમ

સમસ્ત અમદાવાદ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ તા5/10/25ના રજ અમદાવાદમાં રમાઈ ગઈ તેમાં અમદાવાદ 11 ટીમ ચેમ્પિયન બની જેના કેપ્ટન ડૉ.વિનોદભાઈ વળીયા હતા.
સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન નટુભાઈ વાળાકી ,ડૉ.વિનોદભાઈ વળીયા, તુષાર વાળાકી , નરેશ સાંગાણી,ઉમેશ કામળિયા અને મેહુલ વાળાકી એ સફળતાપૂર્વક કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *