જ્ઞાતિ ગૌરવ : કાજલ સોલંકી

દેવલી:( મુંબઇ)
અભિનંદન:
કાજલ સોલંકી.💐
મે 2022 માં લેવાયેલ C.A. ની ફાઈનલ પરીક્ષામાં સફળતા મેળવવા બદલ. અભિનંદન.
સમગ્ર ખરક જ્ઞાતિ ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે.
તારા પરિવારને ધન્યવાદ.
આનંદ સેતા, તંત્રી,ખરક સમાજ દર્પણ:મહુવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *