
જ્ઞાતિ માટે ગૌરવ સમાન ઘટના .. દેહદાનનો વિચાર વંદનીય ઘટના છે .
●ખરક મરણ: તણસા ,(હાલ ભાવનગર, કાળીયાબીડ)
●સ્વ. ઉકાભાઈ જીવાભાઈ વળિયા ના ધર્મપત્ની “ ધનુબેન ઉકાભાઈ વળિયા” (ઉંમર- 83) 18/10/2024 ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. ઈશ્વર ઈચ્છા બળવાન.
● વિઠ્ઠલભાઈ ઉકાભાઈ વળીયા, લીલીબેન, ગોદીબેન તથા જયાબેન ના માતા થાય.
● તણસા નિવાસી સ્વ. રવજીભાઈ ઉકાભાઇ વળીયાના ભાભી તથા દામજીભાઈ, કિશોરભાઈ, હિંમતભાઈના મોટા બા થાય.
● જસપરા નિવાસી ખાટાભાઈ લાલાભાઈ ઠંઠ , સ્વ. ડાયાભાઈ લાલાભાઈ ઠંઠ અને વડલી નંદુબેનના મોટાબેન થાય.
● અનિશાબેન તથા કપિલભાઈના દાદીમા થાય.
● તેમના પાર્થિવ શરીરનુ ભાવનગર રેડક્રોસ સંસ્થા ને દેહદાન કરવા સંકલ્પ કરેલ છે તેથી તેઓની લૌકિક દેનક્રીયા રાખેલ નથી. ઈશ્વરને ગમ્યું તે ખરું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. 🙏🏻
