તળાજા શહેરના ખરક જ્ઞાતિ જનોએ તારીખ 24/8/24 ના રોજ સર્વાનુમતે પાંચ વર્ષ માટે પ્રમુખ,ઉપપ્રમુખ અને મંત્રી ની વરણી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે આપણી જ્ઞાતિના દરેક મંડળોમાં આ રીતે ચુંટણી કે હરીફાઈ વગર હોદ્દેદારો વરાઈ તો જ વિકાસ થઈ શકશે . બાકી અહમ લઈ ચાલનારા જ્ઞાતિને ખૂબ નુકશાન કરે છે . એકતા અને સંપ રાખનાર જ ખાનદાન ખરક છે . ટીમને અને તળાજા ના જ્ઞાતિ બંધુઓને ને અભિનંદન

