
ચક્ષુદાન
ત્રાપજ ગામ તથા સમગ્ર સમાજ ને ગૌરવ રૂપી કાર્ય –ઍક ઉમદા કાર્ય — પ્રેરણા રૂપી કાર્ય
ખરક સમાજ ત્રાપજ 👁️ચક્ષુદાન👁️
તારીખ ૦૩-૧૧-૨૦૨૪ રવીવાર ના રોજ
સ્વ. રામજીભાઈ શિવાભાઈ કામળીયા
ઉંમર વર્ષ ૮૧
ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યુ છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકછે .
ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય છે.
સમાજ સેવા: આ એક ઉમદા કાર્ય છે જેનાથી સમાજને મદદ મળે છે.
આત્મસંતોષ: દાન કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મસંતોષની અનુભૂતિ થાય છે.
ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય છે.
સમાજ સેવા અને આ એક ઉમદા કાર્ય કરી સમાજને એક નવી પ્રેરણા રૂપી કાર્ય કરવા બદલ કામળીયા મનસુખભાઈ તથા સમગ્ર પરીવારનો આવું વંદનીય કાર્ય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર
