
LIC ની પોલિસીમાં રિટર્ન ઓછું છે અને પોલિસી લેવાય નહીં તેવી વાતો દ્વારા એલ.આઈ.સી ને વગોવવામાં આવે છે, આ લોકો માટે એક દાખલારૂપ ઘટના હમણાં આપણી જ્ઞાતિમાં બની ગઈ.
✍🏻મહુવા ના નૈપ ગામના વતની અરવિંદભાઇ ધરમશીભાઈ ટાઢા, જે મહારાષ્ટ્રના વસઇમાં રહેતા હતા અને તેઓ ત્યાં બીઝનેસ કરતા હતા.
✍🏻તેમના ખાસ મિત્ર એવા જાદવભાઈ પી ભોજાણી(JP) રિયલ ફૂડસવાળા, (99242 09669) જેમણે LIC ની અજન્સી આપણી જ જ્ઞાતિ ના LIC ના અધિકારી વિપુલભાઈ સેતા (9427783903) પાસેથી લીધી હતી
✍🏻જાદવભાઈ એ મિત્ર તરીકે અરવિંદભાઇને LIC ની પોલિસી લેવાનો આગ્રહ કરેલો, ત્યારે તેમના ઘરનાનો વિરોધ હોવા છતાં તેમણે 9 લાખ ની પોલિસી લીધી હતી. જાદવભાઈએ આ પોલીસીમા 9 લાખનો ટર્મ – રાઇડર પણ લીધો હતો. (મોટાભાગના એજન્ટો અને પાર્ટીઑને આની ખબર જ નથી કે ટર્મરાઈડર શું છે. જે લેવાથી વીમો ડબલ થઈ જાય છે)
✍🏻અચાનક એક દિવસ (18/8/24…જાદવભાઈની દીર્ધદષ્ટિને કારણે 9 લાખના વીમામાં માત્ર એક જ પ્રીમિયમ એટલે કે 50 હજાર ભરેલા અને પાર્ટીને 18.46 લાખ મળ્યા છે, તે માટે જાદવભાઇના અમે ખૂબ ખૂબ આભારી છીએ
✍🏻જાદવભાઈ પ્રથમ વર્ષે જ MDRT એજન્ટ બન્યા છે. તેઓ લોકોના હિત માટે કમિશન નો મોહ રાખ્યા વગર લોકોને વધુ પૈસા મળે તેવા વીમા આપે છે
લી
જાગૃતિબેન અરવિંદભાઈ ટાઢા
હસમુખભાઈ ધરમશી ભાઈ ટાઢા
