ભાવનગર :ડૉ . સુરેશ કાપડીયા મેડિકલ ડાયરેકટર:અભિનંદન

અમારી નવી શરૂઆત
સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે હું ડૉ.સુરેશ કાપડિયા આનંદ ની લાગણી અનુભવું છું કે મે સોલ હેલ્થકેર, ભાવનગર કાળાનાળા ખાતે મેડિકલ ડાયરેક્ટર તેમજપાર્ટનરશિપ અને ફુલ ટાઈમ એનેસ્થેટીસ્ટ કમ ઇન્ટેન્સિવિસ્ટ icu તરીકે જોડાયા હોવાની જાણ કરતાં મને આનંદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *