ભુંભલી :તેજસ્વી તારલો :યુગ કોરડિયા

નામ – કોરડિયા યુગ મુકેશકુમાર
માતા – કોરડિયા વિલાસબેનમુકેશકુમાર
પિતા કોરડિયા મુકેશકુમાર ભોળાભાઇ(પ્રા.શિક્ષક-ડુંડાસ)
વતન – ભુંભલી (હાલ – ડુંડાસ)
ઉંમર – 11 વર્ષ
અભ્યાસ – ધોરણ 6(સૈનિક સ્કૂલ બાલા ચડી)ચાલુ વર્ષે મેળવેલ સિદ્ધિ
(૧) NTA દ્વારા લેવાતી all india sainik school entrance Exam 300 માથી 249 માર્ક સાથે પાસ કરી સૈનિક સ્કૂલ બાલાચડી માં ધોરણ – 6 માં પ્રવેશ મેળવેલ છે.
(૨) ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ COMMON ENTRANCE TEST મા 120 માથી 112 માર્ક સાથે મહુવા તાલુકામાં પ્રથમ ક્રમે પાસ કરી મેરીટ માં સ્થાન મેળવે છે.
(3) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પાસ કરી મેરીટ માં સ્થાન મેળવેલ છે.
(4) રમતોત્સવ – 2023 માં ચેસ માં મહુવા તાલુકામાં બીજો નંબર મેળવે છે.
(5)આર્ટ કોમ્પિટિશન માં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરેલ અને ગોલ્ડ મેડલ મેળવ્યો. આર્ટ ગેલેરી મુંબઈ માં તેણે કરેલ કોલાઝ વર્ક નું પ્રદર્શન કરવામાં આવ્યું.
અગાઉ મેળવેલી સિદ્ધિઓ
(1)વર્ષ – 2019 મા રંગોત્સવ સેલિબ્રેશન ફાઉન્ડેશન – મુંબઇ દ્રારા યોજાયેલી ઝોન કક્ષાની આર્ટ કોમ્પિટિશન મા 2 ગોલ્ડ મેડલ મેળવેલ.
(૨) વર્ષ – 2021મા ખેલ મહાકુંભમાં અંડર – 11 મા ચેસમાં સમગ્ર મહુવા તાલુકામાં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ મહુવાનુ પ્રતિનિધિત્વ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *