
નૈપના શ્રી મથુરભાઈ કેશવ્ ભાઈ વળિયા તથા વીજુબેન મથુરભાઈ વળિયાના પુત્ર લાલજી ભાઈ વળિયા Texas A&M kings ville USA દ્વારા Master of science in Electical engineering ની ડિગ્રી મેળવી નૈપગામનું તથા ખરક જ્ઞાતિનું ગૌરવ વધારેલછે ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .
