
દેસાઇ જયમીન મગનભાઈ(ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ)
જેમણે ICAR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ ચરલ રિસર્ચ) પુસા,નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલન માં ફૂડ અને પ્રોસેસિંગ અને ટેક્નોલોજી જેમાં ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી ના 118 વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને જયમીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો
