
કુંભણ: અંગના સજાઉંગી.. ડૉ .કૂચા કિંજલ: અભિનંદન
કુંભણના ડૉ કૂચા કિંજલ બહેન મગન ભાઈ એ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે પોતાના ઘરને સજાવવા 5.5 ફૂટ પહોળી અને 8.5 ફૂટ વિશાળ રંગોળીમાં 20 કલાકની મહેનત કરી આબેહૂબ રામની મૂર્તિ બનાવી .આમ તો કિંજલબેન Bachelor of Physiotherapy છે. તેઓ એ M. S. University વડોદરામાં તે પૂર્ણ કરેલ એથી તે ડોક્ટર છે. પરંતુ ચિત્રકલા તેનો રસનો વિષય છે.અહી તેમની પીછીની કલા વ્યક્ત કરતાં બીજા ચિત્રો તથા સૌરાસ્ટ્ર સમાચાર ની તસવીર કથા પણ સામેલ છે. * ખરક સમાજ દર્પણ* તેમને અભિનંદન પાઠવે છે.






